:: Home ::

:: Profile ::

:: Tours ::

:: Major Distances ::

:: Contact Us ::
 


શ્રી અમરનાથજી ની યાત્રા વૈષ્ણોદેવી સાથે (१० દિવસ)

 



Shivling at Baba Amarnath
 



Mata Viashno Devi
 

 


દિવસ
૦૧: મુંબઈ- જમ્મૂ-તાવી:

સવારે
બાન્દ્રા ટર્મિનલ મળવાનું. સવારે .૫૫ વાગે સ્વરાજ એક્સ્પ્રેસ્સ દ્વારા જમ્મૂ તરફ પ્રયાણ.( ગાડી નં.૧૨૪૭૧) (દિવસ-રાત ટ્રેન માં)

દિવસ ૦૨: જમ્મૂ- તાવી :
સવારે
જમ્મૂ માં આગમન. જમ્મૂ કટરા બસ પ્રવાસ. કટરા માં રહેવાનું

દિવસ ૦૩માતા વૈષ્ણોદેવી - ભૈરવનાથ મંદિર :
સવારે
માતા વૈષ્ણોદેવી અને ભૈરવનાથ મંદિર દર્શન માટે જવાનું. સાંજનાં હોટેલ માં રહેવાનું.

દિવસ ૦૪: કટરા-પહેલગામ :
સવારે
પહેલગામ માં પ્રસ્થાન. પહેલગામ માં પહોચ્યા પછી હોટેલ માં સંપૂર્ણ દિવસ-રાત રહેવાનું.

દિવસ ૦૫: પહેલગામ-ચંદનવાડી- પંજતરણી:
ચંદનવાડી માં પ્રસ્થાન ( ચંદનવાડી કાર દ્વારા જવાનું ) પંજતરણી માં ટ્રેકિંગ માટે રવાના. સંપૂર્ણ રાત તંબુ માં રહેવાનું.

દિવસ ૦૬: પંજતરણી-પવિત્ર ગુફા-બાલતાલ :
સવારે
પવિત્ર ગુફા માંથી બરફની બાબાના દર્શન માટે જવાનું. દર્શન પછી બાલતાલ તંબુ માં
રહેવાનું

દિવસ ૦૭: બાલતાલ શ્રીનગર- - શંકરાચાર્ય મંદિર- મુઘલ ગાર્ડન:
બાલતાલ થી શ્રીનગર જવાનું. હોઉસબોટ અથવા હોટેલ માં રહેવાનુંશંકરાચાર્ય મંદિર દર્શન પછી કાશ્મીર માં મુઘલ ગાર્ડન, નિશાંત બાગ, શાલીમાર બાગ વગેરે સ્થળ ની મુલાકાત..બપોરે કાર્પેટ ફેક્ટરી ની મુલાકાત લઈને બોઉલવોર્ડ રોડ પર જઈને ખરીદી માટે જવાનું.

દિવસ ૦૮: શ્રીનગર- જમ્મૂ:
સવારે શ્રીનગર માંથી જમ્મૂ માટે રવાના થવું.

દિવસ ૦૯:જમ્મૂ-મુંબઈ :
જમ્મૂ માંથી મુંબઈ માટે રવાના થવું.

દિવસ ૧૦: મુંબઈ:
સાંજ સુધી માં મુંબઈ માં આવી જવું.

યાત્રા નો પૂરો ખર્ચો ૧૫૦૦૦/- દર એક વ્યક્તિનો.
 

યાત્રા માં સમાવેશ બાબત:

  • જમ્મૂ રેલ્વે સ્ટેશન થી હોટેલ અને હોટેલ થી સ્ટેશન બુસ પ્રવાસ.

  • એક રાત જમ્મૂ માં રહેવાનું.

  • એક રાત પહેલગામ માં રહેવાનું.

  • એક રાત શ્રીનગર માં હોટેલ અથવા હાઉસબોટ માં રહેવાનું.

  • બે રાત કટરા માં હોટેલ કાશ્મીર રેસીડેન્સી અથવા હોટેલ જોલી પ્લાઝા માં રહેવાનું.

યાત્રા માં ન સમાવેશ બાબત:

  • વિમાન ટીકીટ

  • રેલ્વે ટીકીટ

  • ઘોડા અથવા ડોલી ખર્ચ

  • રેલ્વે સ્ટેશન થી સામાન ઉતારવાનો અને ચઢવાનો ખર્ચ.

  • તંબૂ માં રહેવાનો.

  • ચા, નાસ્તો,જમવાનું વગેરે.

Tour Date: JULY & AUGUST – 2024

July – 2,3,4,5,6,9,10,11,12,13,16,17,18,19,20,23,24,25,26,27,30,31

August – 1,2,3,6,7,8,9,10


સુચના: વરસાદ અથવા હડતાલ અથવા કુદરતી કારણ સર કાર્યક્રમ કેન્સલ થશે. કુદરતી કારણ અથવા આપઘાત કરવાની યોજના હશે તો અમારી કોઈ જબાબદારી રહેશે નહી.

Cheque(s) to be made in favour of:

  • Bank: SBI
    Account Name: "Jai Mata Di Holidays"
    Current Account Number: 31774766122
    IFSC Code: SBIN0005352

Click Here for Yatra Map of Amarnathji

Back to Tours