:: Home ::

:: Profile ::

:: Tours ::

:: Major Distances ::

:: Contact Us ::
 


સ્પેચીઅલ કાશ્મીર યાત્રા

 



Shalimar Gardens
 



Gulmarg
 

more pictures below Tour Itinerary...


દિવસ
૦૧: મુંબઈ- જમ્મૂ-તાવી:
સવારે બાન્દ્રા ટર્મિનલ મળવાનું. સવારે .૫૫ વાગે સ્વરાજ એક્સ્પ્રેસ્સ દ્વારા જમ્મૂ તરફ પ્રયાણ. (ગાડી નં.૧૨૪૭૧) (દિવસ-રાત ટ્રેન માં)

દિવસ ૦૨: જમ્મૂ- તાવી :
સવારે
જમ્મૂ માં આગમન. જમ્મૂ કટરા બસ પ્રવાસ. કટરા માં રહેવાનું

દિવસ ૦૩માતા વૈષ્ણોદેવી - ભૈરવનાથ મંદિર-અધ કુવારી ગુફા :
સવારે
માતા વૈષ્ણોદેવી અને ભૈરવનાથ મંદિર, અધ કુવારી ગુફા માં દર્શન માટે જવાનું. સાંજનાં હોટેલ માં રહેવાનું.

દિવસ ૦૪:કટરા- શ્રીનગર બસ દ્વારા પ્રવાસ (૨૪૦ ફી.મી.):
સવાર
નાસ્તો કરીને કારદ્વારા શ્રીનગર જવાનું. રસ્તા માં જતી વખતે કુળ, પટનીટોપ,બટોટ,બેનીહાલ પાસ અને કાઝીગુન્દ વગરે ગામ આવે છે. બપોરના જમવાનું ધાબા માં મળશે. રાતના શ્રીનગર હોટેલ માં રહેવાનું અને જમવાનું.

દિવસ ૦૫: શ્રીનગર-પહલગામ-શ્રીનગર(૧૮૬ફી.મી.):
આજે અમે કાશ્મીર વેલી માં પ્રખ્યાત પહલગામ પ્લેસ ને મુલાકાત લઈશું. પ્લેસ ''વેલી ઓફ શેફર્ડ'' ના નામ થી પ્રખ્યાત છે.રસ્તમાં જતી વખતે કેસર ના ખેતર, અવન્તીપુર અને અનંતનાગ સુલપુર આવે છે. પહલગામ પહોચ્યા પછી બરફ થી ઢંકાયેલા પહાડોના ફોટા લીધા. અને લીડર નદી ની મુલાકાત લીધી. પછી સાંજના શ્રીનગર પહોચ્યા.

 દિવસ ૦૬: શ્રીનગર- ગુલમર્ગ- શ્રીનગર (૧૧૨ કીમી):
આજ
અમે ત્યાં  ગુલમર્ગ માં "મીડો ઓફ ફ્લોવાર્સ" જઈસુ.ગુલમર્ગ "ગોલ્ફ કોર્સ" માટે પ્રખ્યાત છે. ગુલમર્ગ પહોચ્યા  પછી પ્રખ્યાત ગોન્દોલા રાઈડ (કેબલ કાર) માં જઈસુ ખીલમર્ગ સુધી હોય છે.રસ્તમાં જતી વખતે કુદરતી સુંદરતા અને બરફ થી ઢંકાયેલા પહાડો જોવાની મજા આવે છે.સાંજનશ્રીનગર પહોચવાનું અને આરામ કરવાનું. ( રાઈડ પોતાના ખર્ચે હોયછે)

દિવસ ૦૭: શ્રીનગર- શંકરાચાર્ય મંદિર- મુઘલ ગાર્ડન-કાર્પેટ ફેક્ટરી - શોપિંગ ટાઈમ- શિકારા રાઈડ:
આજ
અમે શ્રીનગર માં શંકરાચાર્ય મંદિર અને "દાલ લેક" ની મુલાકાત લઈશું. કાશ્મીર માં મુઘલ ગાર્ડન, નિશાંત બાગ, શાલીમાર બાગ વગેરે સ્થળ ની મુલાકાત. બપોરે કાર્પેટ ફેક્ટરી નીમુલાકાત લઈને બોઉલવોર્ડ રોડ અને લાલ ચૌક પર જઈને ખરીદી માટે જવાનું.સાંજનઅમે શિકારા રાઈડ માટે દાલ લેક જઈસુ. રાઈડ કરતે વખતે રસ્તા માં પહાડોની સુંદરતા, હાઉસબોટ, ફ્લોટિંગ ગાર્ડન અને ચાર ચિનાર જોવાની મજા આવે છે.

દિવસ ૦૮: શ્રીનગર- જમ્મૂ:
આજઅમે શ્રીનગર થી જમ્મૂ જઈસુ. આને રાત જમ્મૂ માં રહેવાનું.

દિવસ ૦૯:જમ્મૂ-મુંબઈ : 
બ્રેકફાસ્ટ કરીને જમ્મૂ માંથી મુંબઈ માટે રવાના થવું.

દિવસ ૧૦: મુંબઈ:
સાંજ સુધી માં મુંબઈ માં આવી જવું.


યાત્રા નો પૂરો ખર્ચો ૨૦,૦૦૦/- દર એક વ્યક્તિનો.


યાત્રા માં સમાવેશ બાબત: 

  • મુંબઈ-જમ્મૂ- મુંબઈ 2nd class રેલ ટીકીટ.

  • નાસ્તો અને જમવાનું (હોટેલ અથવા હાઉસબોટ માં રહેવાનું.)

  • રાત કટરા માં રહેવાનું ( હોટેલ કાશ્મીર રેસીડેન્સી)

  • રાત શ્રીનગર માં રહેવાનું (સુપર ડીલક્સ હાઉસબોટ અથવા હોટેલ)

सहलीत समाविष्ट असणाऱ्या बाबी:

  • ઘોડા અથવા ડોલી ખર્ચ

  • રેલ્વે સ્ટેશન થી સામાન ઉતારવાનો અને ચઢવાનો ખર્ચ.

સુચના: વરસાદ અથવા હડતાલ અથવા કુદરતી કારણ સર કાર્યક્રમ કેન્સલ થશે. કુદરતી કારણ અથવા આપઘાત કરવાની યોજના હશે તો અમારી કોઈ જબાબદારી રહેશે નહી.
 

DEPARTURE DATES: 2024

 

January: 1,2,3,4,7,8,10,11,14,15,16,17,18,21,22,23,24,25,28,29,30,31.
February: 1,4,5,6,7,8,11,12,13,14,15,18,19,20,22,25,26,27,28,29.
March: 3,4,5,6,7,10,11,12,13,14,17,18,19,20,21,24,25,26,27,28,31.
April: 1,2,3,4,7,8,9,10,11,14,15,16,17,18,21,22,23,24,25,28,29,31.
May: 1,2,5,6,7,8,9,12,13,14,15,16,19,20,21,22,23,26,27,28,29,30.
June: 2,3,4,5,6,9,10,11,12,13,16,17,18,19,20,23,24,25,26,27,30
July:
1,2,3,4,7,8,9,10,11,14,15,16,17,18,21,22,23,24,25,28,29,30,31
August: 1,2,3,6,7,8,9,10,13,14,15,16,17,20,21,22,23,24,27,28,29,30,31
September: 3,4,5,13,14,17,18,19,20,21,24,25,26,27,28
October: 1,2,3,4,5,8,9,10,11,12,15,16,17,18,19,22,23,24,25,26,29,30,31
November: 1,2,5,6,7,8,9,12,13,14,15,16,19,20,21,22,23,26,27,28,29,30
December: 3,4,5,6,7,10,11,12,13,14,17,18,19,20,21,24,25,26,27,28,31


Cheque(s) to be made in favour of:

  • Bank: SBI
    Account Name: "Jai Mata Di Holidays"
    Current Account Number: 31774766122
    IFSC Code: SBIN0005352

 



Shikaras on Dal Lake
 



House Boats on Dal Lake
 

 



Lider Valley



Lider River
 

 



Banganga
 



Patnitop
 

 



Shalimar Baugh
 



Nishant Baugh
 

 



View of Sonmarg
 


Thajwas Glacier as seen from Sonamarg
 

Back to Tours