:: Home ::

:: Profile ::

:: Tours ::

:: Major Distances ::

:: Contact Us ::
 


સ્પેચીઅલ વૈષ્ણોદેવી પ્રવાસ (૫ દિવસ)

 



Mata Viashno Devi
 



Vaishno Devi Complex
 

 

દિવસ ૦૧:
મુંબઈ-જમ્મૂ તાવી:આજે અમે અમારો પ્રવાસ સરુ કરીએ છે જમ્મૂ તાવી સ્વરાજ એક્ષ્પ્રેસ્સ થી. સવારે બાન્દ્રા ટર્મિનલ મળવાનું. સવારે ૭.૫૫ વાગે સ્વરાજ એક્સ્પ્રેસ્સ દ્વારા જમ્મૂ તરફ પ્રયાણ.( ગાડી નં.૧૨૪૭૧) (દિવસ-રાત ટ્રેન માં)

દિવસ ૦૨:
જમ્મૂ તાવી:સવારે જમ્મૂ માં આગમન. જમ્મૂ કટરા બસ પ્રવાસ. કટરા માં રહેવાનું હોટેલ માં રહેવાનું.સાંજના હોટેલ માં આરામ અને જમવાનું.

દિવસ ૦૩:
માતા વૈષ્ણોદેવી અને ભૈરવનાથ મંદિર: સવારે નાસ્તો કરીને માતા વૈષ્ણોદેવી અને ભૈરવનાથ મંદિર દર્શન માટે જવાનું. સાંજના નીચે હોટેલ માં રહેવાનું અને જમવાનું.

દિવસ ૦૪:
જમ્મૂ તાવી- મુંબઈ :જમ્મૂ માંથી મુંબઈ માટે રવાના થવું.

દિવસ ૦૫:
મુંબઈ: સાંજ સુધી માં મુંબઈ માં આવી જવું.

 

યાત્રા નો પૂરો ખર્ચો :

SL CLASS RS ૭૦૦૦/- દર એક વ્યક્તિનો..

3AC RS ૧૨૦૦૦/- દર એક વ્યક્તિનો.

2AC RS ૧૫૦૦૦/- દર એક વ્યક્તિનો.

RS ૩૫૦૦/- દર એક વ્યક્તિનો +રેલ્વે ટીકીટ

(૧૨૦ દિવસ પહેલા બુકિંગ કરાવ્સો તો)

 

યાત્રા માં સમાવેશ બાબત:

  • નાસ્તો અને રાત ના જમવાનું.

  •  જમ્મૂ રેલ્વે સ્ટેશન થી હોટેલ અને હોટેલ થી સ્ટેશન બુસ પ્રવાસ.

  • બે રાત કટરા હોટેલ માં રહેવાનું.

યાત્રા માં ન સમાવેશ બાબત:

  • વિમાન ટીકીટ

  • રેલ્વે ટીકીટ

  • ઘોડા અથવા ડોલી ખર્ચ

  • રેલ્વે સ્ટેશન થી સામાન ઉતારવાનો અને ચઢવાનો ખર્ચ

  • બિસલેરી અને કોલ્ડ ડ્રીન્કસ.

રેલ્વે પ્રવાસ માં જમવાનું નથી આપતા.

રોડ પ્રવાસ: જમ્મૂ- કટરા-જમ્મૂ

ટ્રેન પ્રવાસ: મુંબઈ -જમ્મૂ -મુંબઈ
 

આ પ્રવાસ ના પૈસા પાછા નહી મળે અને બદલી નહી કરી સકાય.
 

DEPARTURE DATES: 2024

 

January: 1,2,3,4,7,8,10,11,14,15,16,17,18,21,22,23,24,25,28,29,30,31.
February: 1,4,5,6,7,8,11,12,13,14,15,18,19,20,22,25,26,27,28,29.
March: 3,4,5,6,7,10,11,12,13,14,17,18,19,20,21,24,25,26,27,28,31.
April: 1,2,3,4,7,8,9,10,11,14,15,16,17,18,21,22,23,24,25,28,29,31.
May: 1,2,5,6,7,8,9,12,13,14,15,16,19,20,21,22,23,26,27,28,29,30.
June: 2,3,4,5,6,9,10,11,12,13,16,17,18,19,20,23,24,25,26,27,30
July:
1,2,3,4,7,8,9,10,11,14,15,16,17,18,21,22,23,24,25,28,29,30,31
August: 1,2,3,6,7,8,9,10,13,14,15,16,17,20,21,22,23,24,27,28,29,30,31
September: 3,4,5,13,14,17,18,19,20,21,24,25,26,27,28
October: 1,2,3,4,5,8,9,10,11,12,15,16,17,18,19,22,23,24,25,26,29,30,31
November: 1,2,5,6,7,8,9,12,13,14,15,16,19,20,21,22,23,26,27,28,29,30
December: 3,4,5,6,7,10,11,12,13,14,17,18,19,20,21,24,25,26,27,28,31


સુચના: વરસાદ અથવા હડતાલ અથવા કુદરતી કારણ સર કાર્યક્રમ કેન્સલ થશે. કુદરતી કારણ અથવા આપઘાત કરવાની યોજના હશે તો અમારી કોઈ જબાબદારી રહેશે નહી
 

Cheque(s) to be made in favour of:

  • Bank: SBI
    Account Name: "Jai Mata Di Holidays"
    Current Account Number: 31774766122
    IFSC Code: SBIN0005352

ONLY HELICOPTER TICKETS AVAILABLE FOR VAISHNODEVI YATRA.
 



Hotel The Vaishnodevi
 

 



Hotel The Vaishnodevi
 

 



Hotel The White Orchid
 

 



Hotel Devi Grand
 

 


Hotel Devi Grand



Hotel Devi Grand
 

 

Back to Tours